Abtak Media Google News

રાજકોટ શાસ્ત્રીમેદાન ખાતે ભવ્યાતિભવ્ય એવા ગેટ રોયલ સર્કસનું ઓપનીંગ થયું હતુ જેમાં કલાકારોએ અનેકો પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દર્શકો અચંબીત થઈ શકે તેવા ટાસ્ક કરવામમાં આવ્યા હતા આ ગ્રેટ રોયલ સર્કસનાં પ્રથમ દિવસે જ મોટીમાત્રામાં જનસંખ્યા ઉમટી હતી અને સકર્સનો અનેરો આનંદ લૂંટયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.