Abtak Media Google News

આગવ ના જગડા નું મન દુઃખ રાખી એકજ સમાજના ૨ જૂથો વચ્ચે જૂથ અથડામણ

પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી સમગ્ર વિસ્તાર માં પોલીસ ઉતારવામા આવી

સુરેન્દ્રનગર જિલ્લો એ સાંતિ પ્રિય જિલ્લો સમગ્ર ગુજરાત મા ગણવા મા આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા થોડા સમય થી જૂથ અથડામણ ના બનાવો મા વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગઈ કાલે ફરી એક વાર ચુડા ના ઝોબાળા ગામે જૂથ અથડામણ નો બનાવ સામે આવિયો છે.

Img 20181127 082421ત્યારે સમગ્ર પંથક મા અરેરાટી ફેલાઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા ના ઝોબાળા ગામ મા ગઈ કાલે રાત્રિ ના સમયે એકજ સમાજ ના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થતાં ૮ લોકો ને ગંભીર ઈજા ઓ પહોંચી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના નાના એવા ગામમાં જૂથ અથડામણ થતાં ઝોબાળા ગામ મા અરેરાટી મચી જવા પામી હતી.

ત્યારે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થતાં ૮ થી વધુ લોકો ગંભીર ઈજા પોહચતાં ૮ લોકો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા ના ઝોબાળાં ગામ મા જૂથ અથડામણ ના કારણે પોલીસ સમગ્ર પંથક મા ઉતારવા મા આવી હતી.

Img 20181127 082354 1

ત્યારે આગવ ના જગડા નું મન દુઃખ રાખી ને ગઈ કાલે ૨ એકજ સમાજ ના જૂથો વચ્ચે જૂથ અથડામણ થતાં સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો.

સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા ના નાના એવા ઝોબાલાં ગામ મા ગઈ કાલે રાત્રિ ના સમયે એકજ સમાજ ના બે જૂથો સામસામે આવી અને એકા બીજા ઉપર હુમલો કર્યો હતો ત્યારે પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ને જૂથો ને છુટ્ટા પાડયા હતા ત્યારે આ જૂથ અથડામણ એકજ સમાજ ના ૨ જૂથો વચે આગાવ ના જગડા નું મન દુઃખ રાખી થયું હોવાનું પ્રાથમિક તપાસ મા ખુલ્યું હતું ત્યારે આ જૂથ અથડામણ થતાં ૮ લોકો ને ગંભીર ઈજા પહોંચી હતી.
Img 20181127 082433 આ ૮ લોકો ને તાત્કાલિક રાત્રિ ના સમયે હોસ્પિટલ માં ખસેડવા મા આવીયા હતા ત્યારે સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.