Abtak Media Google News

સ્કૂલનાં બે વિદ્યાર્થીઓ પ્રથમ અજાણી પૂજન ૯૯.૫૦ પીઆર, દ્વિતિય પટેલ હેતા ૯૯.૩૦ પીઆર

રાજકોટમાં આવેલ ભરાડ સ્કુલનું ધો.૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૫% આવેલ છે તેમાં અજાણી પૂજન ૯૯.૫૦ પીઆરસાથે સ્કુલ પ્રથમ, પટેલ હેતા૯૯.૩૦ પીઆર સાથે દ્વિતિયક્રમાંક મેળવેલ છે. અને સ્કુલનું ગૌરવ વધાર્યું હતુ.Vlcsnap 2019 05 25 14H02M22S843

ભરાડ સ્કુલના પ્રિન્સીપાલ દવે કમલેશભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે સંસ્થા અને વિદ્યાર્થીનાં સહયોગથી આ સારૂ પરિણામ મેળવેલ છે અને સ્કુલનું ૯૫% પરિણામ આવેલ છે. તેથી તમામ સ્ટાફગણ ખૂબજ ખુશ છે.Vlcsnap 2019 05 25 14H02M02S386

ભરાડ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે અજાણી પૂજન ૯૯.૫૦ પીઆર સાથે સ્કુલમાં પ્રથમ ક્રમાક મેળવેલ છે.Vlcsnap 2019 05 25 14H02M18S186

પટેલ હેતા ૯૯.૩૦ પીઆર મેળવી દ્વિતિય ક્રમાંક મેળવેલ છે. તેમના આ સાત પરિણામ પાછળ તેમના સ્કુલના શિક્ષકો તથા વાલીઓનો મોટો ફાળો છે અને તેમના આ સારા પરિણામથી વાલીઓ, શિક્ષકો, તથા વિદ્યાર્થીઓમાં ખૂબજ ખુશી નો અનુભવ કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.