Abtak Media Google News

         

રાજકોટ ખાતે આવેલા અટલ બિહારી વાજપઈ ઓડીટોરીયમ ખાતે જીતેન્દ્ર અઢીયાના અધ્યક્ષ સ્થાને ‘પ્રેરણાનું ઝરણું’નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખૂબજ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને માનસીક તાણ, ધનવાન કઈ રીતે બનવું સહિત અનેક વિષયો ઉપર માર્ગદર્શન મેળવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.