Abtak Media Google News

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ યોજિત કાર્યક્રમમાં દસ્તાવેજી હકીકતો સો કોંગ્રેસના આક્ષેપ્ને “નાપાસ સાબિત કરતા મુખ્યમંત્રી

ગુજરાતમાં શિક્ષણની વ્યાપારીકરણ યાના કોંગ્રેસના મનઘડત આક્ષેપો કરનારી કોંગ્રેસને મુખ્યમંત્રી અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ભાજપ્ના ઉમેદવાર શ્રી વિજયભાઈ રૂપાણીએ આકરો જવાબ વળતા કહ્યું હતું કે , કોંગ્રેસના રાજમાં ખાડે ગયેલું શિક્ષણ ભાજપ્ન શાસનમાં સમૃદ્ધિ અને વૈવિધ્યકરણ પામ્યું છે પણ કોંગ્રેસના નેતા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા આક્ષેપો કરે છે.સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સમક્ષ રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યા  મુજબ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક ક્ષેત્રેજ નહિ પરંતુ સર્વ શિક્ષા ના ઉદ્દેશ સો શિક્ષણ ક્ષેત્રમાં પણ અન્ય રાજ્યો ની સરખામણીએ હરણફાળ ભરી રહ્યું છે. આઝાદી બાદ લોકો શિક્ષિત ન બને અને લોકો અનપઢ રહે તેવી નીતિરીતિ વાળી કોંગ્રેસની સરકારની સામે આજે ભાજપાની સરકારે શિક્ષણનું વ્યાપારી કારણ નહિ પરંતુ સમૃધ્ધિકરણ અને વિસ્તરણ કર્યું છે. રાજ્યના પ્રત્યેક શહેર-ગામ અને ગ્રામ્ય નો પ્રત્યેક બાળકો પ્રામિકી લઈને પોતાની મન પસંદ વિષયો પાર સ્નાતક- અનુસ્નાતક કે તેનાી પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાની સો રાજ્ય અને દેશના વિકાસ માં ભાગીદારી નોંધાવે તેવી વ્યવસ ભાજપાની સરકારે ગોઠવી છે અને આગામી સમયમાં પણ આ સુવિધાઓ માં વિસ્તાર અને વધુ સરળતા અને વધુ પારદર્શકતા લાવવાના પ્રયાસો સતત હા ધરી રહી છે.  ૧૯૯૫માં કોંગ્રેસના સમયમાં રાજ્યમાં એન્જીનીયરીંગ કોલેજોની સંખ્યા ૫ હતી તેની સામે ભાજપાની સરકારે ૧૨ નવી કોલેજોનો વધારો કરી હાલમાં તમામ ૧૭ કોલેજો કાર્યરત છે. જે કોલેજોમાં બેઠકોની સંખ્યામાં પણ બમણાી વધુ નો વધારો કરી એન્જીનીયરીંગ ક્ષેત્રમાં પ્રવેશ સરળ બનાવ્યો છે.શ્રી વિજયભાઈ એવધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિર્દ્યાીઓ પણ ઉચ્ચ શિક્ષણ સામાન્ય ફી થી પ્રાપ્ત કરી શકે તેવા હેતુી સરકારી સાયન્સ અને આર્ટ્સ કોલેજોની નવી ૪૦ સંસઓ ભાજપાની સરકારમાં શરુ કરવામાં આવી છે.તેમજ બી.એડ.કોલેજો અને જિલ્લા તાલીમ ભવનમાં નવી ૧૨ સરકારી કોલેજો શરુ કરવામાં આવી છે. કોંગ્રેસ સરકારની  શિક્ષણમાં સરળતા અને વૈવિધ્યપૂર્ણ લાવવાવની નિયત જ ન હતી તે બાબતે મુખ્યમંત્રી શ્રીએ તે સમયની શિક્ષણ વ્યવસ પર અંધારી નીતિ  પર પ્રકાશ પાડતા જણાવેલ કે કોંગ્રેસના સમયમાં મેડિકલ અભ્યાસ માટે માત્ર ૪૦૦ સીટો હતી અને સૌરાષ્ટ્રમાં માત્ર જામનગર અને સુરેન્દ્રનગર એમ ૨ જગ્યાએ મેડિકલ કોલેજો હતી જેની સામે શિક્ષાથી વિકાસની નીતિ અને નિયત ધરાવતી ભાજપાની સરકારે મેડિકલની ૮૦૦૦ સીટો અને સૌરાષ્ટ્રના રાજકોટમ  ભાવનગર તેમજજુનાગઢમાં મેડિકલ કોલેજો શરુ કરી અને નજીકના સમયમાંજ અમરેલીમાં પણ શરુ કરવાનો નીર્ધાર રૂપ ત્યાંની સૈદ્ધાંતિક નિર્ણયો કરી ચુકેલી છે. ગુજરાત એ હંમેશા માત્ર દેશનું જ નહિ પરંતુ હવે દુનિયા માટે પણ શિક્ષણ ક્ષેત્રે વિકાસ નું રોલ મોડલ બનવા જય રહ્યું છે ત્યારે શિક્ષક અને ડોક્ટરો નું સન લોકોના હૃદયમાં ભગવાન પછીનું જ હોય આ ભરોષો તૂટવો ન જોઈ અને અડીખમ ગુજરાતકયારેય ઢીલું ન પડે – વિકાસનો ર ધીમો ન પડે તેની જવબદારી શિક્ષકોની છે તેવી લાગણી સો માંગણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ઉપસ્તિ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા , ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ , શ્રીમતી ભાનુબેન બાબરીયા, પ્રદેશ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ્ના પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાની , મેયર શ્રી જૈનમભાઇ ઉપાધ્યાય , સૌરાષ્ટ્ર યુનિના. સિન્ડિકેટ સદસ્ય શ્રી વિજયભાઈ ભટ્ટાસણા તેમજ શ્રી વિજયભાઈ દેસાણી,ડી.વી. મહેતા અને અજયભાઇ પટેલે ગુજરાતની ભાજપ્ની સરકારે માત્ર ઔદ્યોગિક ક્ષેત્રેજ નહિ પરંતુ સર્વે શિક્ષા અભિયાન ની યોજનાના વિવિધ પાસાઓ ઉપસ્તિ શિક્ષણવિદો સમક્ષ રજુ કાર્ય હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.