Abtak Media Google News

દુનિયામાં એક રેસ્ટોરન્ટ એવું પણ છે જ્યાં ટેબલ, ખુરશીથી લઇને ખાવાની ડીશ પણ બરફની બનેલી છે.4 4જ્યાં ચોતરફ બરફ જ છવાયેલો હોય છે. આ બરફની હોટલ ચિલ આઉટ માઇનસ ૬ આઇસ લાઉઝ નામથી ઓળખવામાં આવે છે.

Icebarcelonaચિલ આઉટ માઇનસ ૬ આઇસ લાઉઝ શ્રોફ ગ્રુપે ૨૦૦૭માં બનાવી હતી. ૨૦૧૪ના વર્ષમાં આ હોટલમાં થોડો સુધારો કરવામાં આવ્યો હતો. આ હોટલ રંગીન બનાવવા માટે ખાસ પ્રકારની વિવિધતા ધરાવતી રંગબેરંગીથી લાઇટિંગ કરવામાં આવે છે.

The Ice Bar Paris By Kube Detail Salle 395A0દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમનનું એક આઇસ પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. ૨૪૦૦ વર્ગફૂટમાં બનેલા આ ક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.

Ice Hotel Jukkasjarvi Sweden 2 1પ્રથમ વિભાગમાં લાંબી અને લાઉઝ એરિયા, બીજો વિભાગ બફર ઝોન અને ત્રીજો વિભાગ ડાઇનિંગ એરિયા, હોટલમાં આવનરા વ્યક્તિને થર્મલ ગિયર આપવામાં આવે છે જેમાં એક ભારે જેકેટ, ઉનના કપડાં અને ચંપલની એક જોડ હોય છે. આ કપડાં પહેર્યા પછી વ્યક્તિને માઇનસ ૬ ડિગ્રી તાપમાને ઠંડી લાગતી નથી. હોટલમાં આવનાર વ્યક્તિને શરૂઆતની બે-ત્રણ મિનિટ ઠંડીનો અનુભવ થાય છે જેનાથી તેમનું શરીર હોટલની ઠંડી સહન કરી શકે છે. બફર ઝોનનું તાપમાન પ ડિગ્રી હોય છે

4A4Fd76D 7250 4261 8B41 8Fb85E13D40D 1બાળકોને ચા, કોફી અને હોટ ચોકલેટ ફ્રી આપવામાં આવે છે. હોટલમાં સેન્ડવીચ, સુપ, કોલ્ડ કટ્સ, પનીર, જ્યુસ, આઇસ્ક્રીમ અને મોકટેલ્સ પણ સર્વ કરવામાં આવે છે. એક સાથે ૪૦ મહેમાન ભોજન કરવા માટે બેસી શકે છે. કપલને બેસવા માટેની વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે. અહીંયા ૪ વર્ષ સુધીના બાળકોની એન્ટ્રી ફ્રી છે. પ વર્ષથી મોટા બાળકો અને તેના કરતાં વધારે ઉંમરના વ્યક્તિઓને એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે.

Le Kubeઆ હોટલમાં એક વર્ષ કરતાં નાના બાળકને લાવવાની મનાઇ નથી. પરંતુ બાળકનું શરીર આટલું ઓછું તાપમાન સહન કરી ના શકે. આ હોટલ શનિવારથી બુધવાર સુધી સવારના ૧૦ થી રાતના ૧૦ સુધી ખુલ્લી રહે છે. અન્ય દિવસોમાં રાતના ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

94104Bd1 630C 4872 9C98 Bf1126B5Fe08

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.