Abtak Media Google News

ધોરાજી નાં ડોકટર પ્રવિણ ભાઈ ગરબી ચોક પાસે આવેલ છેલ્લા દસ વર્ષથી ચાલતી અલ્ટ્રા એજયુકેશન ઇન્સ્ટીટ્યુટ ધોરણ ૧૦ – ૧૧ – ૧૨ માં કેન્દ્ર સ્થાને આવેલ વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીનીઓ નું સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં તેમજ વિદ્યાર્થી ઓને ઉપયોગી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યુ તથા અલ્ટ્રા એજયુકેશન ઇન્સ્ટીટ્યુટ દ્વારા વાલીઓની મિટીંગ પણ રાખવામાં આવી હતી.

Advertisement

આ તકે ગત વર્ષે જે વિદ્યાર્થી ઓ પરીક્ષા માં ઉતમ પરીણામ લઈ આવનાર વિદ્યાર્થી ઓ નું પણ સન્માન તથા આમંત્રિત મહેમાનો નું સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિશેષ રાજેશભાઈ પેથાણી , ભાવેશ ભાઈ ખાનપરા , રાકેશભાઈ , પ્રકાશ ભાઈ , ભુપેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય મહાનુભાવો તથા વાલીગણ તેમજ વિદ્યાર્થી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.