Abtak Media Google News

નામાંકિત નિષ્ણાંત ડોકટરોની ટીમે આપેલી સેવાનો લાભ લેતા અનેક દર્દીઓ

સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસના સહયોગથી લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા યોજાયેલા નિ:શુલ્ક મેડીકલ નિદાન કેમ્પનો અનેક દર્દીઓએ લાભ લીધો. મેડીકલ નિદાન કેમ્પ અમથીબા હાઇસ્કુલ ગાંધીગ્રામ ખાતે યોજાયો

હતો. જેમાં શહેરના નામાંકિત નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ ભગીરથ સેવાકીય કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા તેમના પત્ની સંઘ્યાબેન ગેહલોત સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.