Abtak Media Google News

AC ના ગેરફાયદા:

ભારતમાં ઉનાળાની ઋતુ સમસ્યાઓથી ભરેલી હોય છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ બજારમાં એર કંડિશનરની માંગ વધે છે. દિવસ દરમિયાન ઓફિસ હોય કે સાંજના સમયે ઘર, કાર, બસ અને ટ્રેનમાં પણ આપણે બધા સમય ACમાં રહેવું પસંદ કરીએ છીએ, પરંતુ ACનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

આખો સમય AC માં રહેવાના ગેરફાયદા

13 Reasons Your Ac Is Not Turning On How To Fix Them, 43% Off

એર કંડિશનરની મદદથી તમે સખત ગરમીથી ચોક્કસ રાહત મેળવી શકો છો, પરંતુ જો તમે તમારો વધુ સમય એસી રૂમ અથવા કારમાં પસાર કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. ચાલો જાણીએ તેના શું ગેરફાયદા હોઈ શકે છે.

ડ્રાઈ મોં

Bangkok Post - A Matter Of Oral Health

એર કંડિશનરની હવા વધુ પડતી શુષ્ક છે, જેનથી મોં શુકાવાની અને  બળતરા થવાની સમસ્યાઓ થઇ શકે છે. તેથી, તમારે સમયાંતરે રૂમની બહાર જવું જોઈએ.અથવા તો સમયાંતરે AC ચાલુ બંધ કરતા રહેવું જોઈએ.

ડિહાઇડ્રેશન

Dehydration: Warning Signs, Causes, And How To Treat It

AC રૂમમાં રહેલા ભેજને ગાયબ કરી દે છે, જેના કારણે તરસ લાગે છે અને ડિહાઇડ્રેશન થઈ શકે છે, તેથી વચ્ચે વચ્ચે પાણી પીતા રહો.

માથાનો દુખાવો

Difference Between Headaches And Migraines – Sapna Pain Management Blog

જે લોકો એર કન્ડિશન્ડ રૂમમાં વધુ સમય વિતાવે છે તેમને માથાનો દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી ACનું તાપમાન સામાન્ય રાખવું જોઈએ.

થાક

Brain Tumour Fatigue | The Brain Tumour Charity

જે લોકો હંમેશા એરકન્ડિશન્ડ રૂમ અને કારમાં દિવસ-રાત બેસે છે તેમને અન્ય લોકોની સરખામણીએ થાક અને નબળાઈનો વધુ સામનો કરવો પડે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.