Abtak Media Google News

જૂનો સ્ટોક નવા સ્ટીકર સો સપ્ટેમ્બર સુધીમાં ક્લીયર કરવાનો રહેશે

ઉપભોક્તા બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે કહ્યું હતું કે જીએસટી લાગુ યા પછી જૂની ઈન્વેન્ટરી પર નવા સુધારેલા ભાવ પ્રિન્ટ ન કરનારી કંપનીઓને એક લાખ રૂપિયા સુધીનો દંડ શે અને જેલની સજા પણ ઈ શકે છે. ઉત્પાદકોને સપ્ટેમ્બર સુધીમાં નવી એમઆરપી સો જૂનો સ્ટોક ક્લીયર કરી દેવા મંજૂરી આપવામાં આવી છે.  પાસવાને વસ્તુઓની કિંમત અંગે કહ્યું કે અમે કંપનીઓને જૂના સ્ટોક પર નવા સુધારાયેલા ભાવ રિપ્રિન્ટ કરવા કહ્યું છે. નવી એમઆરપીના સ્ટીકર લગાવવા પડશે, જેી ગ્રાહકોને નવા ભાવની જાણકારી મળે. જે કંપની નવા ભાવ રિપ્રિન્ટ નહીં કરાવે તેમની સામે આકરા પગલાં લેવાશે. પ્રમ ગુના માટે ૨૫૦૦૦ રૂપિયા દંડ શે, બીજા માટે ૫૦,૦૦૦ રૂપિયા દંડ અને ત્યાર પછી એક લાખ રૂપિયા સુધીનો દંડ શે. એક વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ છે. જીએસટી પછીી ઊભા યેલા ઘટનાક્રમ પર નજર રાખવા અને ગ્રાહકોની ફરિયાદનો ઉકેલ લાવવા માટે મંત્રાલયે એક સમિતિ રચી છે. પાસવાને કહ્યું હતું કે મંત્રાલયને હેલ્પલાઈન પર ૭૦૦ી વધુ પૂછપરછ ઈ છે અને મંત્રાલયે આ માટે નિષ્ણાતોની મદદ લીધી છે. શરૂઆતમાં ોડી તકલીફ ઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં તમામ સમસ્યા ઉકેલી લેવાશે.

બીજી તરફ વેપારીઓ જીએસટીથી બચીને ઓછો કર ભરવાની છટકબારીઓ પણ શોધી રહ્યા છે. ચેન્નઈમાં એક દુકાનદારે ઓછો કર લાગુ થાય તે માટે બુટની જોડીને અલગ-અલગ વહેંચવાનું કારસ્તાન કર્યું હોવાનું બહાર આવ્યુ હતું. તો બીજી તરફ કપડાના એક વેપારીએ દુપટ્ટા અલગથી વેચવાનું શ‚ કર્યું છે. હજુ આગામી સમયમાં પણ જીએસટીથી બચવા માટે વેપારીઓ દ્વારા અવનવી તરકીબો શોધવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.