Abtak Media Google News

તમને ક્યારેય એવી કોઈ લેડીસ વસ્તુ મળી છે જે તમારી ના હોય અથવા તામારા પતિના બોડીમાંથી ક્યરેય એવા પરફ્યુમની સ્મેલ આવે છે જે પ્ર્ફ્યુંમનો ઉપયોગ તમે ના કરતા હોવ??તો તમ્રે સતર્ક થઈ’જવાની જરૂર છે.

ધ્યાન આપો આ બાબતોનું.શું તમારા પતિ તમને ઓફીસ પાર્ટીમાં લઇ જવાનો ઇનકાર કરે છે અને તે તેમના ઓફીસના લોકોથી તમને દુર રાખે છે.તો સમજી જાઓ દાળમાં કઈક કાળું છે.જો તમને તમારા પતિ પાસે થી કોઈ એવી વસ્તુ મળે જે તમ્રીની ના હોય તો સમજી જાઓ કે તમારા પતિ તમારી સાથે ચીટીગ કરે છે.પરતું તમને આ વાતનું મજબુત સબુત ના મળે તો પરેશાન ના થાઓ

તમે પણ વર્કીગ પ્લેસ પર ઘણા હેન્ડસમ અને હોટ પુરુષોને મળતા હશો એવી જરીતે તામારા પતી પણ મળતા હશે ઓફીસના કામથી સાથે બહાર જતાં હશે પરંતુ તમારી વચ્ચે સાચો પ્રેમ હશે તો તામારો પતિ તમને ક્યારેય ધોખો નહિ આપે.ક્યારેક પુરુષો પોતાના પર કાબુ નથી મળવી શકતાં અને અન્ય સબંધમાં ફસાઈ જાય છે.

તામારો પતિ ક્યારેય બીજી સ્ત્રી સાથે વાતચીત કરે ત્યારે જલન મહેસુસના કરો  આમ કરવાથી તે બીજી સ્ત્રી તરફ આકર્ષીટ થી શકે છે.તામારા પતિ પર ભરોસો રાખી સબંધ મજબુત બનાવો.તમને મનમાં કોઈ શંકા હોય તો તામારા પતિ સાથે ખુલા મનથી વાતચીત કરી લો આમ કરવાંથી તમને ખબર પડી જશે કે તમારા પતિના મનમાં શું ચાલી રહ્યું છે.ક્યારેક ક્યારેક તેના ઓફીસના લોકોને મળતા રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.