Abtak Media Google News

જ્યારે ઠંડાઈની આવે વાત તો કરાવે ઠંડકનો એહસાસ. ત્યારે ઠંડાઈ તે નાનાથી માંડી મોટા તમામ વયના લોકોને ખૂબ ભાવતી હોય છે.

ઠંડાઈની  સામગ્રી :-

  • ૧/૨ કપ ઠંડાઈ સીરપ
  • ૧/૨ કપ તાજું દહી
  • ૧/૨ કપ ઠંડુ ફૂલ ફેટ દૂધ અને સાથે ૧/૨ કપ તાજું મેળવેલું દહી
  • ૪ ટેબલ સ્પૂન વેનીલા આઇસક્રીમ
  • ૧/૨ કપ બરફના ટુકડા
  • બદામ સજાવવા માટે જરૂર મુજબ

ઠંડાઈ બનાવવાની રીત :-

દૂધ તેમજ દહી સાથે તેમાં ઠંડાઈ સીરપ ઉમેરી વેનીલા આઇસક્રીમ અને બરફના ટુકડા ઉમેરી એક મિક્સીમાં ઉમેરી તેમાથી ફીણદાર સ્મૂધી બનાવો. પછી ઉપરથી બદામથી તેને સજાવવો.

7537D2F3 1

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.