Abtak Media Google News

સાતમ-આઠમના આનંદ ઉમંગના તહેવારનો પ્રારંભ થઈ ચૂકયો છે. લોકો કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ઉત્સાહિત બન્યા છે. આવા માહોલમાં ઝુલો સાંભળતા બાલકૃષ્ણ ઝુલામાં ઝુલતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. પરંતુ ઉપરોકત દેખાતી તસ્વીર કંઈક અલગ છે. પરિવારજનો ઘરમાં હિંચકા ખાઈ શકે તે માટે ટુ વ્હીલરમાં ઝુલો માથે લઈ જવો પડે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.