Abtak Media Google News

ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા સાત મેના રોજ તલાટીની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં 5 લાખ 72 હજાર 308 ઉમેદવારોએ પરીક્ષા આપી. ત્યારબાદ ઉમેદવારો પરીક્ષાની આન્સર કી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

Advertisement

તલાટી પરીક્ષાની આન્સર કી વિશે માહિતી હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે તલાટી પરીક્ષાના OMR બાબતે કોઈ પ્રશ્ન હોય તો તે અંગે બોર્ડના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

હેલ્પ લાઈન નંબર

8758804212

8758804217 પર કચેરી સમય દરમિયાન ફોન કરી શકશે.

ઓએમઆર ઓનલાઇન ઉમેદવારો નીચેની લીંક ઉપરથી કરી શકશે ડાઉનલોડ

https://resultview.co.in/TCM23YDOMR/SearchPage.aspx

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.