Abtak Media Google News

શહેરમાં કોરોના નો કહેર યથાવત રહેતા સ્મશાન ગૃહે મૃતદેહો ને અગ્નિસંસ્કાર નો આંક બે દિવસમાં 51 ને પાર પહોંચ્યો  

શહેરની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને પથારી મળવી મુશ્કેલ બની છે અને કોરોના દિવસે ને દિવસે વિકરાળ બની રહ્યો હોય શનિ રવિએ યમરાજાએ લોકડાઉન રાખ્યું ન હતું સ્મશાન ગૃહે કોવિડ – નોન કોવિડ મૃતદેહોનો આંકડો 51ને પાર પહોંચી ગયો હતો.

Advertisement

સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરચક બની છે ઓક્સિજનનો માંડ માંડ સેટિંગ થયું છે ત્યાં રેમડેસીવીર ઇન્જેક્શનની હાડમારી ઊભી થઈ છે આ દરમિયાન શનિ રવિ એ મૃત્યુનો આંક પણ ઊંચો ગયો હતો અને શનિવારના સમજુબેન ભનુભાઇ રામાણી, ઉષાબેન ઈશ્વરદાસ મેસવાણીયા, નાથીબેન હંસરાજ ભાઈ સાકરીયા, ભગીરથસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા, મહેન્દ્રભાઈ લક્ષ્મી શંકર જોશી, તારામતીબેન અશોકભાઈ ચૌહાણ, લાલજીભાઈ હરિભાઈ નયે, દીપકભાઈ ધીરૂભાઈ ભટ્ટ, મધુકર પ્રાણલાલ મકવાણા, પ્રભાવતી અમૃતલાલ મકવાણા, બાબુલાલ મોહનલાલ શાહ, લીલાવંતી બેન મનસુખભાઈ ચાવડા, માવજીભાઈ જીવાભાઇ કંડોરિયા, જમનાદાસ નરભેરામ મોડાસરા, સાવલિયા કિશોરભાઈ ગોરધનભાઈ, મારુ ભગવતીબેન છગનલાલ, રામજીભાઈ ગોપાલભાઈ પીપળીયા, અંબાબેન શીલાભાઈ ભૂંડિયા, હરિભાઈ ગોવિંદભાઈ બાંભવા, વર્ષાબેન વિનોદભાઈ વડોદરિયા તેમજ રવિવારે જાડેજા હેમબા મહિપતસિંહ, હર્ષદભાઈ લખમણભાઈ રૈયાણી, કિશોર વ્રજલાલ પરમાર, ઈન્દુબેન નારણભાઈ બારોટ, રાઠોડ સોમીબેન ભીખાભાઈ, વિજયભાઈ બાબુભાઈ ગોહેલ, નટુભાઈ રત્નાભાઈ ભાલોડીયા, હસમુખભાઈ દામજીભાઇ ધાબલિયા, દેવકુવરબા દશરતસિંહ ઝાલા, પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ ગોંડલીયા, વિનોદરાય બચુભાઈ હણસોરા, અરવિંદસિંહ અનુભા ઝાલા, નંદુબેન નાગજીભાઈ વેકરીયા, નવનીતલાલ રતિલાલ ખેતીયા, વિનોદભાઈ ભીખુભાઈ વાઘમશી, રવજીભાઈ મનજીભાઈ રાઠોડ, મંગુબેન માધાભાઈ પરમાર, ચંદુભાઈ બચુભાઈ ગોંડલીયા, હંસરાજભાઈ નરસિંભાઈ ઘવા, રંજનબેન ખોડાજીભાઈ એરડા, પરસોતમભાઈ નાથાભાઈ શિંગાળા, શાંતિલાલ નાનાલાલ પંડ્યા, ઢોલુમલ લીલારામ વરઘાણી, ગોવિંદરામ લાલદાસ અગ્રવત, નટવરભાઈ લક્ષ્મણભાઈ રૈયાણી, ગૌરીબેન લાલસીંગભાઈ પઢિયાર, પંડિત રશ્મિબેન પ્રવિણચંદ્ર, અશ્વિનભાઈ મનજીભાઈ સોજીત્રા, નિર્મળાબેન છગનભાઈ પરમાર, ભરતસિંહ આણંદસિંહ જાડેજા તેમજ જગદીશ ભાઈ શંભુભાઈ પીપળીયાને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.