Abtak Media Google News

સામાન્ય સભામાં ભાજપની રાજરમત સામે કોંગ્રેસનો ૧૭ સભ્યોની બહુમતીથી વળતો દાવ

સુ.નગર જિ.પં.માં કારોબારીની સત્તા ઉઉઘને બાંધકામની સત્તા સામાન્ય સભાને સોંપાઈ જનરલ બોર્ડની બેઠકમાં ભાજપની રાજરમત સામે કોંગ્રેસનો વળતો દાવ : કોંગ્રેસની છાવણીમાં સોંપો પડ્યો

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની સત્તામાં કયારેક ભાજપ તો કયારેક કોંગ્રેસ નું તો ક્યારેક ભાજપ નું પલ્ડું ભારે રહે છે. ત્યારે શુક્રવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્સે વળતો દાવ ખેલી બહુમતીથી કારોબારીની સત્તા ડીડીઓને અને બાંધકામની સમિતિની સત્તા સામાન્ય સભાને સોંપી દેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપે કોંગ્સના આઠ સભ્યો યોને બળવો કરાવીબહુમતીથીકમિટિની રચના કરાઈ હતી.

કોંગ્રેસની સ્પટ બહુમતીવાળી જિલ્લા પંચાયતની સત્તામાં બીજી ટર્મની કમીટીની રચનામાં ભાજપ ખેલ પાડી કોંગ્રેસ ના આઠ સભ્ય ને બળવો કરાવી બહુમતીથી કમીટીની રચના કરી દેતા કોંગ્રેસ ની છાવણીમાં સોપો પડી ગયોહતો. પરંતુ શુક્રવારેજિલ્લા પંચાયત ખાત જનરલ બોર્ડ ની બઠક મળી હતી. જેમાં બળવાખોરોમાંથી ઝોબાળા અને પીપરાળી બેઠકમાંથી ચૂંટાયેલા સદસ્યો ઘરવાપસી કરી કોંગ્રેસની રે છાવણીમાં આવતા કારોબારી અને બાંધકામ સમિતિની સત્તા સોંપવા માટે ભાજપ  કોંગ્રેસમાં રીતસરનીખેંચતાણ થઇ હતી.

જમાં મતદાન થતા ભાજપના ૧૫ સભ્યોની સામે કોંગ્સરે ૧૭ સભ્ય ની બહુમતીથી કારોબારી સત્તા ડીડીઓ અને બાંધકામની સત્તા સામાન્ય સભાને સોંપી હતી. જ્યારે ભાજપમાંથીચૂંટાયલા રતુબેન બાવળીયાએ મતદાન કર્યુ ન હતુ. તો વિરજીભાઇ પરાલીયા ગરહાજર રહા હતા. આમ કોંગ્સરે પોતાના બળવાખોર ચેરમેન પાસથી સતા તથા આંચકી લીધી હતી. આ બઠકમાં ડીડીઓ ડો. મનીશકુમાર બંસલ, પ્રમુખ કલ્પનાબન મકવાણા, ઉપપ્રમુખ કાંતીભાઇ ટમાલીયા, પૂર્વ પ્રમુખ ચતનભાઇખાચર,  વિરોધ પક્ષના નતા હરદે સિંહ પરમાર સહિત ભાજપ  કોંગ્સના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સત્તાની ખેંચતાણ ભાજપના એક સભ્યે મતદાન ન કર્યુ ને બીજા ગેરહાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.