Abtak Media Google News

માતા ની કુખ લજવતો કિસ્સો આવ્યો સામે…

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન માં વૃદ્ધ મહિલા ને મૂકી ને ચાલ્યો ગયો પૌત્ર. વૃદ્ધ મહિલા રાજસ્થાન ના ઉદયપુર ની રહેવાસી છે. વૃદ્ધ મહિલા ને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર મૂકી ને જતો પૌત્ર ના  CCTV સામે આવ્યા. રેલ્વે સ્ટેશન પાસે રડતાં વૃદ્ધ મહિલા ને જોઈ સેવા ભાવી માણસો એ મહિલા હેલ્પ લાઈન માં કોલ કરી જાણ કરી હતી. વૃદ્ધ મહિલા ના પુત્ર નો સંપર્ક કરતા રોંગ નંબર કહી ને પુત્ર એ ફોન મૂકી દિધો હતો.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.