Abtak Media Google News

પ્રતાપગઢ કમ્પામા ટ્રેક્ટર કૂવામાં ખાબકતા ટ્રેકટર ચાલકનું મોત નીપજ્યું.ટ્રેકટર કૂવામાં ખાબકતા પરિજનો દ્વારા શોધ ખોળ કરતા ટ્રેકટર કૂવામાં પડેલ જણાયું.ટ્રેકટર એકા એક કૂવામાં ખાબકતા ઘટના સ્થળે ખેડૂતનું મોત નીપજ્યું.

Advertisement

આ વાતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થરે ઉમટયા.કૂવામાં ખાબકેલ ટ્રેકટર અને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.