Abtak Media Google News

વોર્ડ-૪ માં દરેક સમાજ ને પાટીદારો સાથે ખભે-ખભા મિલાવીને કામ કરતા કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાસ નકુમને જીતાડવા કોંગ્રેસના વરીષ્ઠ પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મતદારોને હાર્દિક અપીલ કરી છે. મિતુલ દોંગા (કોંગ્રેસ અગ્રણી), ગોવિંદભાઇ સભાયા (કોંગ્રેસ અગ્રણી), નાથાભાઇ કયાડા (પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ), પ્રવીણભાઇ આંબલીયા (કોંગ્રેસ અગ્રણી), ભરતભા પીપળીયા (કોંગ્રેસ અગ્રણી), અલ્પેશ ટોપિયા (કોંગ્રેસ અગ્રણી), શૈલેશ ટોપિયા (કોંગ્રેસ અગ્રણી), કલ્પેશ પીપળીયા (કોંગ્રેસ અગ્રણી), રમેશભાઇ સભાયા (હોસ્પિટલ સેલના પ્રમુખ), નાગજીભાઇ વિરાણી (કોંગ્રેસ અગ્રણી), મોહનભાઇ સોજીત્રા (પૂર્વ ડેપ્યુટી મેયર રાજકોટ), વલ્લભભાઇ પરસાણા, કોર્પોરેટર, સંજય અજુડીયા-કોર્પોરેટર, પરેશ હરસોડા-કોર્પોરેટર, જેન્તીભાઇ દામજીભાઇ ભુવા(કોંગ્રેસ અગ્રણી), દીલીપભાઇ મુંગરા (યુથ કોંગ્રેસ અગ્રણી) ધીરજભાઇ ડુંગરા (સદસ્ય શિક્ષણ સમીતી રાજકોટ), દીલીપભાઇ મુંગરા (કોંગ્રેસ અગ્રણી), વિનુભાઇ ચોવટીયા (કોંગ્રેસ અગ્રણી), શૈલેશભાઇ રુપાપરા- કોર્પોરેટર, મહેશભાઇ વેકરીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), અરવિંદભાઇ વેકરીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), રાજુભાઇ ખોયાણી (કોંગ્રેસ અગ્રણી), શૈલેશભાઇ દોંગા (કોંગ્રેસ અગ્રણી), ઠાકરશીભાઇ ગજેરા- કોર્પોરેટર, રેખાબેન ગજેરા- કોર્પોરેટર, ભાવેશભાઇ ખાચરીયા (કોંગ્રેસ સેવાદળ પ્રમુખ), પરસોતમભાઇ લીંબાસીયા (કોંગ્રેસ અગ્રણી), પ્રવીણ કાકડીયા (કોંગ્રેસ અગ્રણી), ભીખાભાઇ ગજેરા સહીતના પાટીદાર આગેવાનો કોંગ્રેસના આગેવાનો , નગરસેવકો અને શિક્ષણ સમિતિના સભ્યોએ તેમજ કોંગ્રેસ કોર્પોરેટરોએ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા  અપીલ કરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.