Abtak Media Google News

સાબરકાંઠા ના ઇડર તાલુકાના રતનપુર ગામ ની સિમ પાસે બાબુભાઇ પટેલ ના કુવા મા અજાણ્યો ઈસમ પોતાની બાળકી સાથે કૂવામાં ઉતરી ગયો.

હજી કોઈ અગમ્ય કારણોસર પોતાની બાળકી સાથે કૂવામાં પાઇપ દ્વારા ઉતરેલો છે. બહાર આવવાની ના પાડતા ફાયર ટિમ ને ઘટના સ્થરે પહુચી.કુવા માંથી બહાર આવી શકાય તેમ નથી.

010 2ક્ષકૂવામાં બેઠા બેઠા કુવાની વીજ વાયર કાપી નાખેલ છે. આ ઉપરાંત ગામના સરપચ દ્વારા સમજાવતા અને ગામ લોકોએ પ્રયત્ન કરવા છતાં તે ઇસમે અસભ્ય વર્તન કરે છે અને બહાર આવવાની ના પાડે છે તેથી ફાયર ટિમ ને બોલાવવી પડી.

Whatsapp Image 2018 06 14 At 8.11.58 Pmઆ ઈસમ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામનો છે તેવું જાણવા મળેલ છે. અને  ઈસમ રતનપુર ગામ પાસે 2 કિલોમીટર દૂર બુઢેલી ગામ મા પરણેલ હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત ઈસમ પોતાની દીકરી જે અંદાજીત 3 વર્ષ ની સાથે લઈને ઉતરેલા છે.

Untitled 1 34

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.