Abtak Media Google News

શિયાળાની શરૂઆત થતાં તેની સૌથી વધુ અસર ત્વચા પર જોવા મળે છે. શિયાળામાં ભેજ ના હોવાને કારણે ત્વચા ડ્રાય થવા લાગે છે. તેથી ત્વચા ડ્રાય ન થાય તેના માટે શિયાળામાં ત્વ્ચનું ખાસ ધ્યાન રાખવું પડે. શિયાળામાં સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવી ખૂબ જ જરૂરી છે,નહી તો સ્કિન ડ્રાય અને ડલ જોવા મળે છે. માર્કેટમાં ઘણા મોઇશ્ચરાઇઝ ક્રીમ મળે છે પરંતુ તેમાં કેમિકલ હોવાથી તે સ્કીનને નુકશાન પહોચાડી શકે તેથી અમે તમારા માટે ઘરગથ્થુ ઉપાય લાવ્યા છીએ. જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરશે અને કોઈ કેમિકન ન હોવાથી સ્કિનને પીએન નુકશાન નહીં થઈ

મધ:

These Homemade Face Pack Will Take Care Of Skin In Winter

શિયાળામાં સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવા માટે રોજ 10 મિનિટ સુધી ચહેરા પર મધ લગાવી બાદતેને પાણીથી ધોવાથી સ્કિન ડ્રાય નથી થતી અને લાંબા સમય સુધી સ્કીન સોફ્ટ રહે છે.

એલોવેરા:

જો આજથી જ ફોલો કરશો આ ટિપ્સ, તો શિયાળામાં સ્કિન રહેશે એકદમ મુલાયમ

એલોવેરા એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે. એલોવેરા જેલને રોજ ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ હોય તો ત્વચા પર સીધું જ જેલ કે જ્યુસ લગાવી શકો છો.

બદામનું તેલ:

બ્યૂટી ટિપ્સ-રાત્રે સૂતા પહેલા આ તેલ નો કરો ઉપયોગ-એક મહિનામાં તમારો ચહેરો ચમકી ઉઠશે

જે લોકોની ત્વચા વધારે જ ડ્રાય રહતી હોય તે લોકોએ ઇંડાની જરદીમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવી તેને 10 મિનિટ રાખવી. તેના થી ત્વચા ડ્રાય નહીં થઈ.

ઈંડા:

How To Make Skin Brightening Cream At Home | Makeupandbeauty.com

જે લોકોની ત્વચા ઓઈલી હોય તે લોકોએ ઈંડાની સફેદીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો.

સફરજન:

સાફ-સુથરી અને ગ્લોઇંગ સ્કિન માટે એપલ ફેસ પેકનો ઉપયોગ કરો | Apple Face Pack Use Diy Apple Face Pack For Clean And Glowing Skin

શિયાળામાં ત્વચા માટે સફરજન પણ ઘણો સારો ઉપાય છે. એક સફરજનને બ્લેન્ડરમાં પીસી ,તેમાં એક ચમચી મધ ઉમેરી, તેને માસ્કની જેમ ચહેરા પર લગાવી 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

ગુલાબજળ:

બ્યૂટી ટિપ્સ: માત્ર ત્વચા માટે જ નહીં પણ વાળ માટે પણ ખુબજ ફાયદાકારક છે ગુલાબજળ; જાણો

ત્વચા સારી રહે તે માટે અડધી ચમચી મધ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દૂધનો પાવડર મિક્સ કરો. તેને પેસ્ટમાં બનાવીને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. ચહેરા પર ચમક આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.