Abtak Media Google News

સુરક્ષા સેતુ સોસાયટી અને ‘બાન લેબ કપ’ રાજકોટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એશોસીએશન દ્વારા આયોજીત અંડર-૧૪ બહેનો માટે ઈન્ટર ડીસ્ટ્રીકટ ફૂટબોલ ટૂર્નામેન્ટ સમારંભમાં મૌલેશભાઈ ઉકાણી, બાન લેબ, પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મુકેશભાઈ બુંદેલા હાજર રહ્યાં હતા.

Advertisement

આ ટૂર્નામેન્ટની પ્રમ મેચમાં જામનગરનો રાજકોટ સામે ૪-૦ ગોલી તા બીજો મેચ પાટણનો ગાંધીનગર સામે ૫-૦ ગોલી વિજય યો હતો. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, ડી.વી.મહેતાની રાહબરી હેઠળ સર્વે બાલસિંહજી સરવૈયા, મુકેશ બુંદેલા, જીવણસિંહ બારડ, ઉદય ઓલી, રોહિત બુંદેલા, રાજેશ ચૌહાણ, જયેશ કનોજીયા, લાલસિંહ ચૌહાણ, અજય ભટ્ટ, અજય આચાર્ય વગેરે સભ્યો જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.