Abtak Media Google News

ઇન્ડીયન ડ્રેગન સ્કુલ ઓફ માર્શલ આર્ટસ દ્વારા તાજેતરમાં કરાટે બેલ્ટ એકઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ વિઘાર્થીઓએ યેલ્લો બેલ્ટ, ર વિઘાર્થીઓએ ઓરેન્જ બેલ્ટ તથા ર વિઘાર્થીઓએ ગ્રીન બેલ્ટ પ્રાપ્ત કરી સંસ્થાનું અને પરીવારનું ગૌરવ વધાર્યુ છે. તે બદલ તમામ વિઘાર્થીઓને શુભેચ્છા પાઠવવા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.