Abtak Media Google News

ઓપનીંગ જોડીએ ૧૮૮ રન ફટકાર્યા: બપોર સુધીમાં ભારતની ૨૨૯ રને ૩ વિકેટ પડી

ભારત-શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. ભારતના ઓપનર કેએસ રાહુલ અને શિખર ધવનની જોડીએ મક્કમ શરૂઆત કરી છે. ટીમ ઇન્ડીયાની અંતિમ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ કર્યો છે.શ્રીલંકન ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યાં છે. રંગીકા, ફર્નાડો અને લાહીરુ કુમારાનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત ૨-૦ની સરસાઇ મેળવી ચુક્યું છે. આમ ભારત ત્રીજી ટેસ્ટ મેચ જીતીને શ્રીલંકાને વ્હાઇટવોશ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં હજી સુધી કોઇપણ ભારતીય સુકાની વિદેશની ધરતી પર ૩-૦ી શ્રેણી વિજય મેળવી શક્યો ની.શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રમ ઇનિંગમાં ભારતે પ્રમ બેટિંગ કરતા ૩ વિકેટે ૨૨૯ રન બનાવી લીધા છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે રમતમાં છે. ચેતેશ્વર પૂજારા ૮ રને આઉટ યો હતો. ભારતને પ્રમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો. લોકેશ રાહુલ ૮૫ રને પુષ્પકુમારાની ઓવરમાં કરૂણારત્નેને કેચ આપી બેઠો હતો. આ પહેલા લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રમ વિકેટ માટે ૧૮૮ રન જોડ્યા હતા. ભારતને બીજો ફટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. ધવન ૧૧૯ રને પુષ્પકુમારાની ઓવરમાં ચાંદીમલને કેચ આપી બેઠો હતો. આ દરમિયાન તેને ૧૭ ફોર ફટકારી હતી.ત્યારબાદ ચેતેશ્વર પૂજારા ૮ રને સદાકનની ઓવરમાં મેથ્યૂઝને કેચ આપી બેઠો હતો.ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ટીમમાં એક બદલાવ કર્યો હતો. સસ્પેન્ડેડ રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત ત્રણ ટેસ્ટ મેચી સીરિઝમાં ૨-૦ી આગળ છે.ત્રીજી ટેસ્ટમાં  શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.