Abtak Media Google News

આપાતકાલીન સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરવા અનુરોધ

ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા હસ્તકની બજાણા, આડેસર, હળવદ તથા ધ્રાંગધ્રા રેન્જને લગતા સર્પ, ઘુડખર, મોર તથા અન્ય કોઈપણ વન્ય પ્રાણી – પક્ષીના રેસ્ક્યુ માટે રેન્જ પ્રમાણે દર્શાવેલ અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે.વન્ય પ્રાણી-પક્ષીના રેસ્ક્યુ માટે  બજાણા રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ સારલા, સંપર્ક નંબર 93038 47730, હળવદ તથા ધ્રાંગધ્રા રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.એમ. ત્રમટા, સંપર્ક નંબર 76988 77278, આડેસર રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. જી. મોદી સંપર્ક નંબર 96648 76153નો સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.