Abtak Media Google News

હેદરાબાદ, બેંગાલુરુ, કોઇમ્બતોર અને મુંબઇમાં આર્ટ ઓફ પર્ફોમન્સનું આયોજન કરવાને પગલે જેગુઆર આ રોમાંટક ડ્રાઇવ રાજકોટમાં લાવી 12 ડિરેક્ટર રોહિત સૂરી જણાવ્યું હતું કે: “અમને એ જણાવતા આનંદ થાય છે કે આર્ટો ઓફ પર્ફોમન્સે અમે અત્યાર જે જે શહરેની મુલાકાત કરી છે.

તેમાં ભારે પ્રતિસાદ મેળવ્યો છે. આ પ્રાયોગાત્મક ટુરની ડિઝાઇન ખાસ કરીને અમારી દરેક જેગુઆર કારની ચપળતાનું નિરુપણ કરવા માટે કરવામાં આવી છે અને મને આનંદ છે કે આ ઘટના દ્વારા આ અમારો હેતુ પરિપૂર્ણ થઇ રહ્યો છે જે આ પર્ફોમન્સ દ્વારા રોમાંચનું વચન આપે છે.

ગ્રાહકોની સરળતા માટે આ ઘટના રાજકોટમાં સિઝન્સ હોટેલ, કાલાવડ રોડ, ડેકોરા બિલ્ડીંગની સામે યોજાઈ હતી. આર્ટ ઓફ પર્ફોમન્સની વધુ માહિતી જેગુઆર ઇન્ડિયાની વેબસાઇટ www.jaguar.in પર ઉપલબ્ધ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.