Abtak Media Google News

જામનગર સમાચાર

રાજકોટ રેન્જના આઈ.જી અશોક યાદવનું જામનગર જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે ત્યારે તેઓએ ત્રણ દિવસના જામનગરના પ્રવાસે છે .Whatsapp Image 2023 12 19 At 10.42.51 Acf5D05E આજે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે  જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ યોજાઈ હતી, સાથો સાથ મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી.Whatsapp Image 2023 12 19 At 10.42.50 1C23080F જેમાં ઉપસ્થિત રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સલામી જીલવામાં આવી હતી.Whatsapp Image 2023 12 19 At 10.42.50 3Ecd4D09 જામનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ,એલસીબી ,એસઓજી સહિતનો સ્ટાફ વગેરે પરેડમાં જોડાયો હતો.

Advertisement

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.