Abtak Media Google News

જેતપુર શહેર માં અનેક સામાજીક કાર્યો કરતી સેવાકીય સંસ્થા જેસી આઈ જેતપુર  નો મુખ્ય ઉદ્દેશ ટ્રેનીંગ નો છે જેમાં જેસીઆઈ ઇન્ડિયા ના ઝોન ટ્રેનરો હોઈ અને નેશનલ ટ્રેનર બનવા માટે ની એક ઈવેન્ટ ગઝઝઝજ જે જેસીઆઈ જેતપુર દ્વારા તા.૨૭ એપ્રિલ થી ૩૦ એપ્રિલ  એમ ચાર દિવસ માટે સાસણ ખાતે હોસ્ટ કરવામાં આવી હતી.

જેમાં ટ્રેનરો વધુ સારી રીતે ટ્રેનીંગ આપી શકે એ માટે ની ટ્રેનીંગ પાઇલોટ ફેકલ્ટી જેસી રમણ નાયર કો-પાયલોટ જેસી ચિરાગ દેસાઈ તથા જેસી પ્રીતમ ગોસ્વામી દ્વારા ટ્રેઈનરો ને તાલીમ અપાઈ હતી.આ તાલીમ નું સમગ્ર ઓબ્ઝર્વેશન નેશનલ ડિરેક્ટર પ્રોગ્રામ જેસી જીતેન્દ્ર માન દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Img 20180502 Wa0013આ પ્રસંગે જેસીઆઈ ઇન્ડિયા ના રાષ્ટ્રીય પ્રમુખ જેસી અર્પિત હાથી,ઝોન ૭ ના પ્રમુખ જેસી હિતુલ કારીયા,ઉપપ્રમુખ જેસી હિમાંશુ જેઠવા,ગુજરાત લીડર જેસી સંજય માંકડ,ઝોન ૮ લીડર જેસી અનુપ દેસાઈ, જેસી ભુવન રાવલ,ઝોન ૭ સેક્રેટરી જેસી બિપિન માંકડીયા,ઊઅ ટું ણઙ જેસી સમીર જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.