Abtak Media Google News

રિલાયન્સ જિયોએ પોતાના બધા પ્રાઈમ યુઝર્સને મોટી ભેટ આપતા પ્રાઈમ સર્વિસની વેલીડીટી વધારી દીધી છે અને હવે તમે એક વર્ષ સુધી જિયોની શાનદાર ઓફર્સનો આનંદ મેળવી શકશો. જ્યારે જે લોકોએ અત્યાર સુધી પ્રાઈમ સર્વિસ લીધી નથી તે ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી હજુ પણ પ્રાઈમ સર્વિસ ૯૯ રૂપિયામાં લઇ શકે છે અથવા પછી ૧ એપ્રિલથી પણ ૯૯ રૂપિયા આપીને પ્રાઈમ સર્વિસ લઇ લઇ શકશે. તેની જાણકારી કંપનીએ પોતાના એક નિવેદનમાં આપ્યું છે.

10

  1. Rs 19 plan: Offers 150MB data; 20 SMS; validity 1 day
  2. Rs 52 plan: Offers 1.05GB data (1GB data per day); 70 SMS; validity 7 days
  3. Rs 98 plan: Offers 2GB data (no per day validity); 300 SMS; validity 28 days
  4. Rs 149 plan: Offers 42GB data (1.5GB per day); 100 SMSes per day; validity 28 days
  5. Rs 198 plan: Offers 56GB data (2GB per day); 100 SMS per day; validity 28 days
  6. Rs 299 plan: Offers 84GB data (3GB per day); 100 SMS per day; validity 28 days
  7. Rs 349 plan: Offers 105GB data (1.5GB per day); 100 SMS per day; validity 70 days
  8. Rs 398 plan: Offers 140GB data (2GB per day); 100 SMS per day; validity 70 days
  9. Rs 399 plan: Offers 126GB data (1.5GB per day); 100 SMSes per day; validity 84 days
  10. Rs 448 plan: Offers 168GB data (2GB per day); 100 SMS per day; validity 84 days
  11. Rs 449 plan: Offers 136GB data (1.5GB per day); 100 SMS per day; validity 91 days
  12. Rs 498 plan: Offers 182GB data (2GB per day); 100 SMS per day; validity 91 days
  13. Rs 509 plan: Offers 112GB data (4GB per day); 100 SMS per day; validity 28 days
  14. Rs 799 plan: Offers 140GB data (5GB per day); 100 SMS per day; validity 28 days
  15. Rs 999 plan: Offers 60GB data (no per day validity); 100 SMS per day; validity 90 days
  16. Rs 1,999 plan: Offers 125GB data (no per day validity); 100 SMS per day; validity 180 days
  17. Rs 4,999 plan: Offers 350GB data (no per day validity); 100 SMS per day; validity 360 days
  18. Rs 9,999 plan: Offers 750GB data (no per day validity); 100 SMS per day; validity 360 days

 

 

11 1 1

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.