Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દારૂ-જુગારના કેસોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી પેટ્રોલીંગ હાથ ધરી અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ કરમણપરા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી  કરમણપરા રચના સ્કુલની બાજુમા  રહેણાંક મકાને આરોપી મધુબેન  જયંતીલાલ  મહેતા,  કલ્પનાબેન  ગીરીશભાઇ  ઉપાધ્યય ,ચેતનાબેન  વિજયભાઇ  લારાણા,  તેજુબા  બળવંતસિંહ  ઝાલા, કમળાબેન ે ચંદુલાલ  વાઘેલા, ભાનુબેન  રમેશગીરી પ્રફુલાબેન  દિનેશકુમાર  જોષી, બીપીનચંન્દ્ર  મહેતા જાતે  રચના સ્કુલની બાજુમા મો.નં.9904034574  ના આરોપી બહેન નં.1 નાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં પોતાના આર્થિક ફાયદા સારૂ બહારથી બહેન માણસોને બોલાવી ગંજી પત્તાના પાના વડે પૈસાની હારજીત નો જુગાર રમી રમાડી બહેન આરોપીઓ રોકડ રૂપીયા 10,800/- તથા મોબાઇલ ફોન નંગ-4 કીં.રૂા.2,000/- તથા ગંજીપત્તાના પાના નંગ-52 કીં.રૂા.00/-મળી કુલ રૂપીયા 12,800/- સાથે રેઇડ દરમ્યાન પકડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.