Abtak Media Google News

કેશોદ પોલિસે ગતરાત્રે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી ને આધારે ઈસરા ખમીદાણા વચ્ચેથી દેશીદારુ ભરેલી રીક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પડ્યા.પોલીસ હાથે ઝડપાયેલા બે આરોપી પાસેથી પંદર કોથળા દેશીદારુ અને દારુ ભરેલ રીક્ષા સાથે રુ30800 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.

Whatsapp Image 2018 06 22 At 11.25.43 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.