Abtak Media Google News

કાજુ ખૂબ સ્વાદિસ્ટ અને મોઘા સૂકો મેવા છે. તેને ખૂબ પસંદ કરવામાં આવે છે.કાજુનો ઉપયોગ મીઠાય થી માડી સ્વાદીઠ પકવાન ની ગ્રેવી લગી થાય કેટલાય લોકો કાજુને સ્નૈક તરીકે ખાવાનું પસંદ કરે છે.કાજુને આપણે ગમેતે રીતે ખાય,તે ખાલી જીભને સ્વાદમા જ ટેસ્ટી નય પરંતુ સ્વાસ્થય માટે ખૂબ ફાડાકારક છે.

કાજુમાં મૈગનેસિયમ,પોટેસિયમ કોપર, આયરન,મૈગનીજ,જિંક  અને સિલિયમ જેવા પોષ્ટિક તત્વો  હોય છે.જે શરીરમાં મેટાબોલ્જિમ અને હદયના સ્વાસ્થ માટે ખૂબ મદદરૂપ હોય છે.જો આપણે નિયતરૂપથી કાજુનું  સેવન કરીએતો સ્વાસ્થય માટે ખૂબ ફાયદા કારક છે.

Images 2

1) કોલેસ્ટેસ્ટ્રલ કંટ્રોલ કરો

જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો તમારા હૃદયની બિમારી થવાની સંભાવના વધે છે. જો તમે ઇચ્છો છો કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં રહે તો રોજ કાજુ ખાઓ. આ કોલેસ્ટરોલને સંપૂર્ણ રીતે નિયંત્રણ કરે છે તેમાં મોનો સેચ્યુરેટીડ ફેટ હોય છે. સાથે સાથે તેમાં ઘણો પ્રમાણમાં આયરન પણ જોવા મળે છેઅને તમારા શરીરમાં  લોહીની ખામીને દૂર કરે છે.

Untitled 9 1509966678

2) હાડકાંને મજબૂત બનાવે

આપણું શરીર રોજ 300-750 એમજી મેગ્નીશિયમની જરૂર છે. આ પોષક તત્ત્વો આપણા હાડકાઓને મજબૂત બનાવે છે. કાજુ માં આ મોટા પ્રમાણમાં હોય છે. ઉપરાંત તેમાં પ્રોટીન પણ જોવા મળે છે, જે બોડીઓની આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે.

53058409156E889Cc7058E8C10635Aa1

3) મોટાપાથી બચાવ

જો તમારો વજન વધારે છે, અથવા તમે ઇચ્છો છો કે તમારું વજન વધારે ન વધે તો સ્નેકમાં કાજુ ખાવ.કાજુમાં વધુ પ્રમાણમાં શક્તિ હોય છે.અને ફાઈબર નું પ્રમાણ વધુ માત્રમાં હોય છે.જો તમે તેને સ્નેકમાં  ખાવ છો તો તમને શક્તિ મળશે.પણ મોટાપામાં વધારો નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.