Abtak Media Google News

ત્રેતાયુગમાં ઋષિ અગસ્થતના અનુષ્ઠાનથી મહાદેવજી સ્વયં પ્રગટ થયા હતા

શહેરની દિશાએ કુદરતી વન સંપતિ શિવ મંદિરની શોભામાં અભીવૃદ્ધિ કરતું અપાર સૌંદર્ય પક્ષીઓનો કલરવ કુદરતનું અપાર ઐશ્ચર્ય વચ્ચે ગણપતિજી પવનપુત્ર હનુમાનજી ઉર્જાવાન દેવો સતી પાર્વતીજી શુધ્ધકાચબા નંદીગણ યુક્તિ વચ્ચે બિરાજતા કુંભનાથ મહાદેવ સમૃદ્ધિના પ્રતીક એવા કુંભ જન્મા ઋષિ અગસ્તના અનુષ્ઠાનથી સ્વયંભ પ્રગટ અનેકો દ્રવ્યના દાતા શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે વારે તહેવારે મેળાઓમાં માનવ મહેરામણ ઉમટી પડે.

Advertisement

કુદરતી આર્શીવાદરૂપ વરસાદથી ભરાતા સરોવરમાં નૌકાવિહાર કુદરતી પ્રકૃતિના દ્રશ્યો  શિવાલયની શોભામાં અભિવૃદ્ધિ કરતી સૃષ્ટિની દરેક સંજીવ ચીજો કુંભનાથની સેવામાં તત્પર હોય ઈશ્વરની સ્વયંમ હાજરીનો ભાસ કરાવે છે. કુંભનાથને કોટી કોટી વંદન કરતા ભાવિકો દર્શન માત્રથી ઉન્નત બને છે.

પૃથ્વી પરના સ્વર્ગ સમું કોટી નયન શિવાલય વૈદિક મંત્રોચ્ચારથી ત્રેતા યુગ અગસ્ત ઋષિના અલૌકિક અનુષ્ઠાનથી પ્રાગ્ટય કુંભનાથ સ્થાપત્ય યુગ ત્રેતામાં કુંભનાથ શિવાલય ના દર્શન  અંતરાત્માને  શીતળતા બક્ષે છે. કૈક વર્ષો ગયા ચાલી ગયા પછી સરોવરના કાંઠે દેવાલયનું નિર્માણ થયું મનમોહક પ્રકતિની અનેક સંપદાઓ ધરાવે છે.

ઋષિ વસ્યા વસ્યો માનવ વસ્તી તહી થવા લાગી ધીમે થયુ પાંડગંગાખ્ય પુરી પાંકરી નાગ હાલનું પાડરશીંગા અપ્સરાનું એશ્વર્યા પક્ષીઓનો કલરવ તહીં વસ્યો મનુષ્ય નેસ ગ્રામ દેવી  ધારેશ્વરી થઈ પ્રતિષ્ઠા.અતિવૃષ્ટિથી નેસ થયો નાબુદ તહીં સાક્ષાત સિંહ રૂપે હાલના પાડરશીંગાના ભક્ત સુરા આપા ખુમાણને સિંહ સ્વરૂપે દર્શન આપી વરદાન આપ્યું માંગી લે માંગી લે શુરા આવો લાગ નહિ આવે તેથી ભક્ત શ્રી શુરાઆપા ખુમાણને ચપટી જુવાર આપી કોઠી નાખી જુવાર હોંણ થી કાઢવા કહીયુ યુગો પર્યન્ત અવિરત રહ્યો અન્ન ભંડાર આબાદ રહ્યો જકડી રાખે તેવી જગ્યા કુંભનાથ ખરેખર અનેકો દ્રવ્યના પ્રતીક એવા કુંભ જન્મા શ્રી કુંભનાથ મહાદેવ દેવળે કૈક વર્ષે અવધૂત સંત લક્ષમણાનંદ નામે આવ્યા યાત્રી ધરતી ઉપરની અમુલ્ય ભેટમાં રમણીય સૌંદર્ય કુંભનાથ મહાદેવ સમક્ષ ચાલતા શિવ અનુષ્ઠાન  સ્થળે પધાર્યા  મેવાડપતિ મીરા પરણ્યો રાણા દ્વારકા જતા રસ્તે જોઈ જીર્ણ દેવળ રાણો રિજિયો કર્યો જીર્ણોદ્ધાર કુદરતી કૃતિ ઓથી શોભે છે.

શિખર પરની ધજા આકાશમાં ફફડાટ કરે વિશાળ ઘંટનાદ ભવ્ય દેવળ અંતરાત્માને ઢંઢોળે નિર્ભયતા સ્થભ  સાથે વારેવારે અફળાવાથી કર્ણપ્રિય મધુર ધ્વનિ લઈ કીતી લખલુટ પંથે ચાલ્યો પોતાને કર્મએ બંધાયો તારી ભકિતથી પ્રસન્ન કૈક વર્ષો મુશળધાર વર્ષા અને વીજળી પડતા વાવાઝોડાથી જીર્ણ થયેલ દેવળ નાશ પામતા સંવત 1856 દુષ્કાળ વ્હારે આવ્યો વીર વડોદરાના રાજીપે રિલીફ કાર્ય માં લોકોને રોજગારી મળે તેવા શુભ ઉદેશથી સુંદર નયન રમ્ય સરવોર ગળાવ્યું કાંઠે નિર્માણ કર્યું કુંભનાથ દેવળ સરવોર કાંઠો અને કુદરતી વન્ય સંપદા ટેકરી શિવ મંદિરની અનુપમ શોભા પક્ષી ઓનો કલરવ કુદરતનું અપાર સૌંદર્ય બાગ બગીચાના પુષ્પોની પરફ્યુમ અપાર ઈશ્વરીય દેન ફફડાટ કરતી ધજા વિશાળ ધંટનાદની ધ્વનિ દિવ્યતા આપે છે.

શિખર ઉપર સોનેરી કિરણો પડતા પશ્ચિમ ભાણ ઉગ્યાનો ભાસ કરાવે છે. કુદરતની અનુપમ શોભા પ્રસિધ્ધ છે. પુરાણમાં  અનાદિ કાળથી ઠરી કરે છે કીર્તિ ગાન જેનું મુક્ત કંઠે કિન્નરી રત્નો કરે છે ગાન કુંભ જન્મા અનેકો દ્રવ્ય દાતા સુકપ્રદા શ્રી કુંભનાથ દેવળની પૂજા માટે શ્રીમંત્ત સરકાર ગાયકવાડે મોઢ ચાતૃવેદી બ્રાહ્મણ નરોતમભાઇ માધવજીભાઈ દીક્ષિતને શ્રીમંત સરકાર વોડોદરા તરફથી સેવાપૂજાનું વર્ષાશન ચૂકવાતું હતું. સને 1730 લાઠી ઠાકોરની ક્ધયા પરણવાથી પહેરામણીઆ મળેલ 18 ગામોમાં સભાડ નેસ નાબૂદ કરી દામજીરાવ ગાયકવાડે દામનગર નામથી વસાવ્યું ગામ સમયાંતરે દામનગર શહેર તાલુકો મહાલ બન્યો આ વિસ્તારમાં અવધૂત ઋષિ ત્રેતા યુગમાં સ્વયંભ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવના દર્શન પૂજન અનુષ્ઠાન પુરી શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા ભાવિકોને મન ચાહયું ફળ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.