Abtak Media Google News

પર ગેરકાયદે પ્રવેશ: એસ.પી.ને રજુઆત

લીઝ ધારકો સામે તાત્કાલીક પગલા લેવા જામનગરના ખેતી જમીન માલીકોની માંગ

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના જોડીયા ગામના વતની છીએ અમો જામનગરના જોડીયા ગામની ખેતીની જમીન ધરાવે છે. ખેતીની જમીનમાંથી ગેરકાયદેસર લીઝ ધારકો રેતીના ડમ્પર પ્રવેશ કરી નુકશાન કરે છે આ કામના લીઝના નામે અમારી ખેતીની જમીનમાંથી પ્રવેશ કરી જમીનમાં જવાના ગાડા માર્ગ પર દરીયાનું ખારુ પાણી રસ્તાઓમાં રેડતા પાક નિષ્ફળ જાય છે.

આ કામના રેતીના વાહન ચાલકોને ના પાડતા રાત્રીના સમયે ધાક ધમકી આપે છે તેવું ખેતદારોનું કહેવું છે. અને વાડીમાં કામ કરતા અમોને ભય ઉભો કરતા હય આથી આ કામના ખોટી લીઝ ધારકો તથા ગેરકાયદેસ વાહનો ચલાવનાર વિરુઘ્ધ તાત્કાલીક પગલા લેવા રહીશોએ માંગ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.