Abtak Media Google News

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર- લાઠી શહેર- તાલુકા  અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાઠી બસ સ્ટેશન ખાતે ” સ્વચ્છતા અભિયાન ” કરવા માં આવ્યું જેમાંImg 20190207 Wa0023

Advertisement

પ્રણાવભાઈ  જોશી ( પ્રમુખ – લાઠી શહેર ભાજપ), ભરતભાઈ ડેર ( પૂર્વ પ્રમુખ -લાઠી નગરપાલિકા), દિનેશભાઇ મકવાણા ( ઉપપ્રમુખ લાઠી નગરપાલિકા), એમ.પી.રામાણી (આચાર્ય- કાલાપી હાઈસ્કૂલ),ભરતભાઇ પાડા (પૂર્વ મહામંત્રી- જિલ્લા યુવા ભાજપ) રાજુભાઇ ભુવા (પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી), વિપુલભાઈ ઓજા (એડવોકેટ), ઇતેશભાઈ મહેતા (પ્રમુખ – આરાધના ટ્રષ્ટ), ધર્મેન્દ્રભાઈ સોની (પ્રમુખ – શહેર યુવા ભાજપ), એલ.બી.ધોળીયા ( અગ્રણી- લેઉવા પટેલ સમાજ), હરેશ.સેજુ (એડવોકેટ) , કેતન રામાણી ( યુવા ગ્રુપ)  દિનેશ કુંદનાની વિગેર મહાનુભાવો ની હાજરી માં કરવા માં આવ્યું  આ અભિયાનમાં બંને સંસ્થાના સભ્યો તેમજ લાઠી નગરપાલિકા ના કર્મચારી તેમજ સભ્યો એ સફાઈ  કરેલ બંને સંસ્થા ઓ નું  સયુંકત સફાઈ અભિયાન યુવાનો માટે પ્રેરણાત્મક બન્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.