Abtak Media Google News

લીબડી  ઉઈ અને  મામલતદાર  દ્વારા  લીંબડી  ગઇં -૮ રાજકોટ  હાઈવે  પાર  આવેલ  ગેર  કાયદેસર  હોટેલો  ના  દબાણો  દૂર  કરવા  ની  કામગીરી  હાથ  ધરવા  માં  આવી  હતી.

Img 20180626 132742 1

લીમડી રાજકોટ નેશનલ હાઇવે નં ૮ પર આવેલા અનેક અનેક દબનો દૂર કરતા લીમડી મામલતદાર અને લીમડી ઉઈ પોલીસ કાફલા સાથે રાખી અને લીમડી મામલતદારશ્રી અને મભ હાજર રહી ને નેશનલ હાઇવે નં ૮ લીમડી રાજકોટ વચ્ચે આવેલી તમામ હોટલો ના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા અને નેશનલ હાઇવે નં ૮ પર આવેલા અન્ય દબાણો પણ દૂર કરાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.