Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»કચ્છમાં લોકડાઉન જેવી  સ્થિતી: 9 ગામો સજ્જડ બંધ
Gujarat News

કચ્છમાં લોકડાઉન જેવી  સ્થિતી: 9 ગામો સજ્જડ બંધ

By ABTAK MEDIA15/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

માંડવી બીચ પર ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે: અનેક જગ્યાએ વીજ પુરવઠો ઠપ્પ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં 10 પૈકી 7 તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત છે. જેમા અબડાસાના 19, ભચાઉના 17, અંજારના 8, ગાંધીધામના 7, માંડવીના 19, મુન્દ્રાના 15 અને લખપતના 35 ગામો અસરગ્રસ્ત છે. દરિયાકાંઠાથી 0 થી 5 કિલોમીટરના વિસ્તારના 72 ગામો જ્યારે 5 થી 10 કિલોમીટરના વિસ્તારના 48 ગામો મળી કુલ 120 ગામો અસરગ્રસ્ત છે.

બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લા તંત્ર સાબદુ બન્યુ છે. તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લાના 10 પૈકી 7 તાલુકા વાવાઝોડાથી અસરગ્રસ્ત છે. આ સાત તાલુકાના કુલ 120 ગામો અસરગ્રસ્ત છે. જે પૈકી 35 હજાર 822 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે હજુ 43,625 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

કુલ 10 તાલુકા પૈકી 7 અસરગ્રસ્ત તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત

  • અબડાસા 19, ભચાઉ 17, અંજાર 8 , ગાંધીધામ 7, માંડવી 19, મુન્દ્રા 15, લખપત
  • દરિયાકાંઠાથી 0 થી 5 કિમી વિસ્તારના 72 ગામો તથા 5થી 10 કિમી વિસ્તારના 48 ગામો કુલ 120 ગામો
  • સ્થળાંતર કરવાપાત્ર વસ્તી 43,625
  • સ્થળાંતર કરાવેલ વસ્તી – 35,822
  • બાકી 7803 સ્થળાંતર કરવામાં આવશે
  • મીઠા અગરોમાં કામ કરતા 4509 અગરીયાઓનું સ્થળાંતર
  • 270 સગર્ભા મહિલાઓને પી.એચ.સી/સી.એચ.સી.ખાતે મેડીકલ ટીમ મારફતે સ્થાળાંતર કરેલ છે.
  • NDRF ટીમ: 4 ટીમ(ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ)
  • SDRF ટીમ: 2 ટીમ (નારાયણ સરોવર, નલીયા)
  • RPF ટીમ: 4 ટીમ (ગાંધીધામ, મુંદ્રા, નલીયા)
  • 8 કોલમ આર્મી ટીમ
  • ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સીક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો
  • 4 ફાયર ટીમ (લખપત, અબડાસા, માંડવી, ભુજ)

Biparjoy cyclone CycloneBreaking CycloneUpdate featured gujarat kutchh Lockdown rain
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસી.એમ. ચિંતિત: ઇમરજન્સી સેન્ટરે બેઠકનો ધમધમાટ
Next Article દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
ABTAK MEDIA
  • Website

Related Posts

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

27/09/2023

રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન પાસે સામાન્ય બાબતે પિતા પુત્ર પર હુમલો

27/09/2023

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

27/09/2023

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

27/09/2023

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

27/09/2023

રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન પાસે સામાન્ય બાબતે પિતા પુત્ર પર હુમલો

27/09/2023

રાજકોટ કલેકટર કચેરીએ અનુ. જાતિ અધિકાર આંદોલનની મહાપંચાયત: 1500 લોકો ઉમટયા

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.