Abtak Media Google News

ઉપ્રમુખ અને ખજાનચી સમરસ પેનલના તરફે બિનહરીફ , પ્રમુખ સહિત ત્રણ હોદ્દા  અને છ કારોબારી સહિત નવ પદ માં ઉમેદવારોને સિનિયર જુનિયર વકીલોનો ટેકો

નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે  એમ.એ.સી.પી. બારની  તા.19 ને સોમવારે ચુંટણી યોજાઈ રહી છે. જેમાં મતદારો દ્વારા  સમરસ પેનલ તરફે કલેઈમ પેકટીસ કરતા વકીલ મતદારોમાં જંગી સમર્થન જોવા મળી રહયુ છે. જેમાં ચૂંટણી પહેલા ઉપ્રમુખપદ જી.આર. પ્રજાપતિ  અને  ખજાનચી પદના  કપીલભાઈ શુકલ   બીનહરીફ જાહેર થઈ ચુક્યા છે.  સમરસ પેનલના પ્રમુખપદે અજયભાઈ (એ.કે. જોષી), સેક્રેટરીપદમાં  વિનુભાઈ વાઢેર, જોઈન્ટ સેક્રેટરીમા સ્તવનભાઈ મહેતા અને કારોબારીમા ચિરાગભાઈ છગ, જગદીશભાઈ નારીગરા, મહેશભાઈ કંડોલીયા, કરણ કારીયા (ગઢવી), રાહુલ મકવાણા, સંજય નાયક, હેમંત પરમાર, વિગેરેએ ઉમેદવારી નોંધાવી છે. જે તમામ પદો માટે તા.19ને સોમવારના રોજ સવારે 11:00 થી 02:00 દરમ્યાન નવી કોર્ટ બિલ્ડીંગ,  પ્રથમ માળે મતદાન  યોજાવા જઈ રહી છે. કલેઈમ પેકટીસનર એડવોકેટસ મતદારોમાં સમરસ પેનલના એ.કે. જોષી અને તેમની સમગ્ર ટીમને તમામ જગ્યાએથી  ખુબ પ્રચંડ ટેકો મળી રહયો છે.

આ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી રહેલ એ.કે. જોષી અને તેની સમરસ પેનલ ટીમ સિનિયરો અને  જુનિયરોને સહકાર અને મહિલા વકીલોની મર્યાદા જાળવે તેવા મિત્રોની ખુબ સુંદર ટીમ બની છે. આ ટીમ કલેઈમ પેકટીસ કરતા એડવોકેટના પ્રશ્નોને જાગૃત રહીને યોગ્ય વાચા આપી શકે તેવી 24સ7 ટીમ છે. યુવા, તરવરીયા યુવાનોની આ ટીમ મતદારો વચ્ચે પ્રચાર માટે ગઈ ત્યારે તમામ લોકોએ આ ટીમને આવકાર આપી અને ખુબ સરાહના કરી હતી અને આ આખી ટીમ મોટી બહુમતી સાથે ચુંટાઈ આવે તેવો માહોલ પ્રર્વતી રહયો છે. સોમવારે મતદાન પછી મતગણતરી પુર્ણ થયે સાંજે આ તમામ ઉમેદવારો ઉપર વિજય કળશ ઢોળાય તેવા ઉજળા સંજોગો બન્યા છે.

આ તકે આ સમરસ પેનલના તમામ ઉમેદવારોને ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા,  મહાનગર લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ, સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા, કોર કમીટીના સભ્યો રાકેશભાઈ ગૌસ્વામી, જયસુખભાઈ બારોટ, શૈલેષભાઈ વ્યાસ, નેહાબેન જોષી, રાજકોટસંસદીય મતવિસ્તારના ઇન્ચાર્જ રહિતભાઈ કલોલા, સહઈન્ચાર્જ અભિષેકભાઈ શુકલ, રાજકોટની ચારેય વિધાનસભાના ઈન્ચાર્જ નૃપેનભાઈ ભાવસાર, આબીદભાઈ શોશન, પંકજભાઈ દોંગા, હરેશભાઈ પરસોંડા, સહ ઇન્ચાર્જો અશ્વિનભાઈ શેખલીયા, લલીતભાઈ કાલાવડીયા, મુકેશભાઈ પીપળીયા, મનસુખભાઈ સાકળીયા કોર્ટ કેમ્પસ ક્ધવીનર જીતેન્દ્રભાઈ પારેખ, સહક્ધવીનરો હેમાશું પારેખ, રવિરાજભાઈ પરમાર, ભાજપ લીગલ સેલ મીડિયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ, સહ ઈન્ચાર્જ જસ્મીનભાઈ ગહીયા  બાર એશો.ના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ,  બાર એશો.ના ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ,   સેક્રેટરી પી.સી. બાસ,   જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા,  બાર એશો.ના ટ્રેઝરર આર.ડી. ઝાલા,  બાર એશો. લાયબ્રેરી સેક્રેટરી મેહુલભાઈ મહેતા, બાર એશો. ના   કારોબારી સભ્ય રેખાબેન પટેલ,  અજયસિંહ યૌહાલ, રણજીતભાઈ મકવાણા, અમીતભાઈ વેકરીયા, નિકુંજભાઈ શુકલ, ભાવેશભાઈ રંગાણી,  સરકારી વકીલ તરૂણભાઈ માથુર, ક્લેઈમ બારના જે.જે. ત્રિવેદી,  એમ.એ.સી.પી. બાર પુર્વ પ્રમુખ મનીપભાઈ ખમ્બર, ડી.આર. ચૌધરી, એન.એમ. સિનરોજા, સંજયભાઈ ભાવીશી, જય ચૌધરી, અજયભાઈ સેદાણી,  સરફરાઝ પઠાણ, ભગીરથસિંહ ડોડીયા, કલ્પેશભાઈ વાઘેલા, મૌલિકભાઈ જોષી, વિપુલભાઈ કક્કડ, કીરીટભાઈ વોરા, પ્રતિકભાઈ વ્યાસ, એ.ટી. જાડેજા, સુધીરભાઈ વસાણી, આર.એમ. પંડયા, કે.ટી. જાડેજા, હિરેનભાઈ ડોભરીયા, હરેશભાઈ દવે, સંકેત વસાણી, પિયોકભાઈ ભટ્ટ, સિનિયર વકીલો લલીતસિંહ શાહી, તુલસીદાસ ગોંડલીયા, ગૌરીશભાઈ ભટ્ટ, પવિણભાઈ કોટેચા, બીપીનભાઈ ગાંધી, કમલેશભાઈ શાહ, પરેશભાઈ ઠાકર, જી.આર. ઠાકર, સંજપભાઈ વ્યાસ, એન.જે. પટેલ, નરેન્દ્રભાઈ બુસા, જી.એલ. રામાણી, મૌલિકભાઈ ફળદુ, પસાંતભાઈ જોષી, કીરીટભાઈ પાઠક, રૂપરાજસિંહ પરમાર, ગજેન્દ્રભાઈ જાની, કમલેશભાઈ ઠાકર, ભગીરથસિંહ ડોડીયા, પરેશભાઈ મારૂ, વિશાલભાઈ ગોસાઈ,  દિલીપભાઈ જોષી, અશ્વિનભાઈ ગોસાઈ, તુષાર બસલાણી, ચેતનભાઈ આસોદરીયા, દિલેશભાઈ શાહ, જીગ્નેશભાઈ જોષી, અશ્વિનભાઈ મહાલીયા, એન.ડી. ચાવડા, જીગ્નેશભાઈ સભાડ, વિજયભાઈ દવે, ભુપેન્દ્રસિંહ જાડેજા, નીતેશભાઈ કથીરીયા, નીવીદભાઈ પારેખ,  મુકુંદસિંહ સરવૈયા,  મિતુલભાઈ આચાર્ય,  મહિલા એડવોકેટ રંજનબા રાણા, ચેતનાબેન ,અલ્કાબેન પંડયા, શકુંતલાબેન પરમાર, રેખાબેન પટેલ, સીતલબેન ત્રિવેદી, ઉશાબેન સોલંકી, સહિતના વકીલોએ મતદાન કરવા અપીલ કરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.