Abtak Media Google News

સામગ્રી :

  • – ૧ પેકેટ મેગી
  • – ૧ વાટકી ચણાનો લોટ
  • – ૧/૪ વાટકી રવો
  • – હળદર
  • – મરચુ
  • – ધાણાજીરુ
  • – મેગી માસલો અથવા ગરમ મસાલો
  • – મીઠુ
  • – સોડા
  • – તેલ

રીત :-

  • -એક પેનમાં જરૂર મુજબ પાણી લઇ મેગી બનાવી લો. ત્યારબાદ મસાલો એડ કરવો (પરંતુ ખાસ ધ્યાન રાખવું કે મેગીમાં પાણી રહેવુ જોઇએ નહિ)
  • – એક બાઉલમાં ચણાનો લોટ અને રવો લઇને બધા મસાલા સાથે મેગી મસાલો ઉમેરી થોડુ પાણી ભજીયાનું ખીરૂ રેડી કરો
  • – કડાઇમાં તેલ ગરમ મુકો થોડુ ગરમ તેલ ખીરામા ઉમેરો અને સોડા નાખીને મિશ્રણ કરી લો
  • – આ ખીરામાંથી ભજીયા ઉતારો અને ક્રીસ્પી થયા ત્યા સુધી તળી લો.
  • – બહારથી ક્રીસ્પ અને અંદરથી સોફ્ટ મેગી ભજીયાને ટમેટા કેચઅપ સાથે સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.