Abtak Media Google News

શહેરના ટાગોર રોડ પર ફુટપાથ પર એક ફેરીયો બંદુકનું વેચાણ કરતો નજરે પડયો હતો. આ શો પીસની બંદુક આબેહુબ ૧ર વોરના જોટાવાળી બંદુક જેવી જ દેખાતી હતી. રૂ ૯૦૦/- માં મળતી આ શો પીસની બંદુકને ખરીદવા માટે મોટી સંખ્યામાં વાહન ચાલકો ફેરીયા પાસે થોભતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.