ગુજરાત ન્યૂઝ

પરમ પૂજ્ય સંત બજરંગદાસ બાપાના અનન્ય સેવક પૂજ્ય મનજીબાપાના પરલોક ગમનના સમાચારથી ઊંડી દુ:ખની લાગણી સૌ કોઈ અનુભવી રહ્યા છે .  મનજીબાપા સેવા, નિષ્ઠા, શિસ્ત અને સમર્પણના પ્રતિક હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ મનજીબાપાને યાદ કરતાં જણાવ્યુ હતું કે તેમની સાથે ખુબ સત્સંગ કર્યો છે, જે હંમેશા યાદગાર અને પ્રેરણારૂપ રેહશે. વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું : મનસુખ માંડવિયા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.