Abtak Media Google News

સરદાર પટેલ સેવાદળ (વેસ્ટઝોન) દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં કર્મવીર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદારના વિચારો લોકો સુધી પહોંચાડવા પ્રયાસ થયો હતો. રેલીમાં અનેક યુવાનો માથે સાફા બાંધી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.