Abtak Media Google News

ધોરાજી કેમિસ્ટ અસોસિઅન દેશ ની સો જિલ્લા તા તાલુકા ના કેમિસ્ટો હડતાલ માં જોડાયા હતાં. અમારી માતૃસંસ એ આઈ ઓ સી ડી ના આદેશ ની સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્ય ના કેમિસ્ટ બંધ પાડશે સમગ્ર દેશ ની દવા બજાર ના વિવિધ પ્રશ્નો જેવા કે એ પાર્ટલ ઓનલાઇન દવાનું વેચાણ દવાની ભાવનિયંત્રણ ની નીતિ માં બદલાવ સરકારી સ્ટોર્સ જેટલી જ સમાન તક દવાના ભાવ નક્કી કરવાના તા વેચાણ માટે ના કાયદા ના સંશોધન ના વેપારીઓ સમાવેશ કરવા સહીત ના પ્રશ્નો સંદર્ભે  ધોરાજી બંધ માં  જોડાયા હતાં. દર્દી ને કોઈ તકલીફ ન પડે માટે વ્યવસ રૂપે બે મેડિકલ સ્ટોર ૨૪ કલાક ખુલી રહેતી દુકાન ખુલી રાખવામાં આવેલ છે તેમ છતાં બે મેડિકલ સ્ટોર ખુલી હોય પણ અમુક દર્દી ઓની અમુક દવાઓ નાં મળતાં લોકો પરેશાન યાં હતાં.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.