Abtak Media Google News

આજરોજ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામા મીટીંગ રાખવામાં આવી જેમાં નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા તથા ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તથા ચીફ ઓફિસર અમિતકુમાર પંડ્યા તથા એન્જિનિયર હેરમા સાહેબ તથા કારોબારી ચેરમેન બકા લાલ તથા બધા જ કોન્ટ્રાક્ટરો ની ઉપસ્થિતિ માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગરમાં ચાલતા વિકાસના ૫૦૦ કરોડના કામો જેવા કે ઓવરબ્રિજ,ટાઉનહોલ,આવાસ યોજના,પાણીની નવી લાઇન,રોડ-રસ્તાઓ,અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન જેવા વગેરે કામો ને વેગ મળે તથા કોન્ટ્રાક્ટરોને  બીલ મુક્યા પછી ના આઠ દિવસમાં પેમેન્ટ સરળતાથી મળી રહે અને વિકાસના કામો ઝડપી પુરા કરવામાં આવે જેથી આવનારા દિવસોમાં પબ્લિકને ઉપયોગમાં આવે તે હેતુથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.