Abtak Media Google News

ટ્રાવેલ એજન્ટોને થતી સમસ્યાઓ અંગેવિચાર વિમર્શ કરવામાં આવ્યા

2 22

હાલના સમયમાં ફેમીલી તેમજ મિત્રો સાથેબહારગામ અથવા તો વિદેશમાં ફરવા જવા માટે લોકો ટ્રાવેલ એજન્સી અને કંપનીઓ દ્વારાજવાનું વધુ પસંદ કરે છે. ટ્રાવેલ એજન્સી તેમજ કંપનીઓ પણ લોકોની સુવિધાઓનું પુરતુઘ્યાન રાખે છે અને આ પ્રકારની કંપનીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

3 18

ત્યારેગુજરાતમાં ઘણી બધી નાની મોટી ટ્રાવેલ એજન્સીઓ આવેલી છે. જેની એક મીટીંગનું આયોજન રાજકોટના ચોંકી ધાણી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાવેલ એજન્ટોને થતીસમસ્યાઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા.

4 13

આ મીટીંગમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથીવિવિધ ટ્રાવેલ એજન્સીના ઓનર્સ પણ હાજર રહ્યા હતા. અને તેમને થતી તકલીફો વિશેજણાવ્યું હતું અને કઇ રીતે તેનું સોલ્યુશન લાવવું તેના વિશે ચર્ચા કરી હતી.

જીગરભાઇ (ટ્રાવેલ એજન્સ ફેડરશેન ઓફ ઇન્ડીયાના ચેરમેન)

આ તકે ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફઇન્ડીયાના ચેરમેન જીગરભાઇએ જણાવ્યું હતું કે આ ફેડરેશન અંતર્ગત વિવિધ ટ્રાવેલએજન્સીના લોકો તેમજ ઓનર્સ ભેગા થયા છે તેમજ તેમને જે કોઇ તકલીફો છે તે માટેફેડરેશન તરફથી કોઇ મદદ અથવા માર્ગદર્શન જોઇએ તે પુરુ પાડવામાં આવશે. આ મીટીંગ થકીસભ્યો એકબીજાને મળી પણ શકે છે તેમજ તેમને મુંજવતા પ્રશ્ર્નોનું નિરાકરણ પણ લાવીશકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.