Abtak Media Google News

ત્રબા ગામે ત્રંબકેશ્વરમહાદેવના મંદિર સુધી જવા માટેનો રસ્તો બનાવવા ધારાસભ્યની ગ્રાન્ટ સિમેન્ટ રોડ રૂ.૫,૦૦,૦૦૦ લાખ આપેલ છે. લોકોને આવા જવામાં મુશ્કેલી પડતી હતી ધારાસભ્ય દ્વારા ત્રંબકેશ્વરમહાદેવના મંદિરે સિમેન્ટ રોડનું ખાતમુહર્ત કરતા ધારાસભ્ય લાખભાઇ સાગઠીયા હસ્તે કરવા આવ્યું.

આ તકે તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા સરપચ નિતિનભાઇ રૈયાણી. ઉપસરપંચ મનુભાઇ નસીત મનુભાઇ બાવળીયા, મૂળજીભાઇ ખૂંટ તથા ગામના આગેવાનો હાજર રહ્યા ઉપરાંત લાખાભાઇ સાગઠિયા અને તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા તરફથી ગામમાં ચેકડેમો રીપેર કરવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મહેનત કરેલ હતી ધારાસભ્ય પધાર્યા ગામ લોકોમાં હરર્ખની લાગણી અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.