Abtak Media Google News

ધારાસભ્ય, મેયર અને શહેર ભાજપ પ્રમુખની પણ વિશેષ ઉપસ્થિતિ

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા સરકારી અધિકારીઓ સાથે વાર્તાલાપ અને ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવેલ હતું. આ ગેટ ટુ ગેધરમાં કલેક્ટર – પ્રભવ જોષી, પોલીસ કમિશ્નર – રાજુ ભાર્ગવ, મ્યુનિસિ5લ કમિશ્નર – આનંદ પટેલ, એસ.પી. – જયપાલસિંહ રાઠોડ, આઈજી – અશોકકુમાર યાદવ, અધિક જીલ્લા ચુંટણી અધિકારી – શિવરાજસિંહ ખાચર, મામલતદાર દક્ષિણ- હરીશભાઇ પરમાર, પી.એ. ટુ. કલેક્ટર – જે.ડી. કોટક, જીલ્લા વિકાસ અધિકારી – દેવભાઇ ચૌધરી, ધારાસભ્ય – દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ – કમલેશભાઈ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી – જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ – ડો.ભરતભાઇ બોઘરા, મેયર – ડો.પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન – પુષ્કરભાઇ પટેલ, રૂડા સીઈઓ – આર. એસ. ઠુમ્મર, સીવીલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ -ડો. આર.એસ. ત્રીવેદી, પદ્મકુંવરબા હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ –

Screenshot 14 4

ડો. કેતનભાઇ પીપળીયા, ટાઉન પ્લાનીંગ ઓફીસર – એમ.ડી. સાગઠીયા, નાયબ નગર નિયોજક – ધવલ પાંખણીયા, કલેક્ટર ઓફિસ – અરવિંદભાઇ ટીલાળા, કલેક્ટર ઓફિસ – નિમિષાબેન ત્રિવેદી,  નાયબ નિયામક – ગાંધી સાહેબ, માર્કેટીંગ યાર્ડ – જયેશભાઈ બોઘરા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર – કિશોરભાઈ મોરી, ઈન્કમટેક્ષ કમિશ્નર : મિણા સાહેબ, પ્રમુખ : ચેમ્બર ઓફ કોમર્સ – વી.પી. વૈશ્ર્ણવ, જીઆઈડીસી મેનેજર : ઠક્કર સાહેબ, રાજકોટ એન્જી. એસોસીએશન – નરેન્દ્રભાઇ પાંચાણી, વિનુભાઈ આસોદરીયા, હડમતાળા એસોસીએશન – પ્રવિણભાઇ જસાણી, શાપર-વેરાવળ એસો. – કિશોરભાઇ ટીલાળા, મેટોડા એસોસીએશન – નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ બિલ્ડર એસો. – પ્રમુખ : પરેશભાઈ ગજેરા, મંત્રી સુજીતભાઈ ઉદાણી, પીજીવીસીએલ એમડી એમ. જે. દવે, રાજ બેન્ક હર્ષદભાઈ માલાણી, જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.