Abtak Media Google News

આજી નદી શુદ્ધિકરણના માઈક્રો પ્લાનીંગ માટે સાંજે મેયરે બેઠક બોલાવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જૂનના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે મહાપાલિકાના ભાજપના શાસકોને ફરી એક વખત આજી નદી શુદ્ધિકરણની યોજના અચાનક યાદ આવી ગઈ છે. યોજનાના માઈક્રો પ્લાનીંગ માટે સાંજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે બેઠક બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટની પાણીની સમસ્યાને કાયમી દેશવટો આપવા માટે ‚પિયા ૫૦૦ કરોડની સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાની યોજનાનું આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. નર્મદાના નીર આજીમાં ઠલવાય તે પહેલા આજી નદીમાં નર્મદાનું આગમન શે. જેને વધાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના મધ્યમાંી પસાર તી અને ૧૧ કિલોમીટરની લાંબી આજી નદીના શુદ્ધિકરણની વાતો વર્ષોી ચાલી રહી છે. પરંતુ કોઈ નક્કર કામગીરી તી ની.

વડાપ્રધાનના આગમન ટાંણે મહાપાલિકાના ભાજપના શાસકોએ ફરી એક વખત આજી નદી શુદ્ધિકરણ યોજના અચાનક યાદ આવી છે. આગામી દિવસોમાં સેવાકીય અને સામાજીક સંસઓ તા તંત્રના પાંચી છ હજાર માણસો દ્વારા ૧૧ કિ.મી.ની લાંબી આજી નદીનું શુદ્ધિકરણ હા ધરવામાં આવશે. ૨૫ જેસીબી દ્વારા નદીની ગંદકી દુર કરવામાં આવશે.

ગંદકીી ખદબદતી આજી નદી શુદ્ધ ાય તે હેતુ ખુબજ સારો છે પરંતુ જયારે પ્રસંગોપાત જ નદીની શુદ્ધિકરણનું ભૂત ધુણાવવામાં આવે તે ટીકા પાત્ર છે. જેટલા વર્ષી આજી નદી શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે વાસ્તવમાં તેટલા દિવસ પણ જો આ પ્રોજેકટ માટે ગંભીરતાી કામ કરવામાં આવ્યું હોત તો આજે આજી નદી આટલી ગંદી ઈ ન હોત.

ફરી એક વખત હવે વડાપ્રધાનના આગમન ટાણે આજી નદીના શુદ્ધિકરણ યોજનાની ફાઈલ પર ચડેલી ધૂળ ઉડાડવાની જહેમત મહાપાલિકા ઉઠાવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.