Abtak Media Google News

ચોમાસામાં વરસાદના કારણે કપલાને સુકવવામાં આવે ત્યારે પૂરતો તળકો ન મળવાને કારણે કપળામાં ભેજ રહી જાય છે અને તેમાથી દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ વાળા કપળા પહેરવાની પણ મજા નથી આવતી ત્યારે આ વાંસથી છુટકારો મેળવવા માટે કેટલીક ટિપ્સ છે તમારા માટે…

કબાટને સાફ રાખો…

Walk In Closet Shelves            સૌ પ્રથમ તમે જે કબાટમાં કપળા રાખો છો એ કબતને સરખી રીતે સાફ કરો અને તેને કપૂરના પાણી વાળું પોતું મારો. આટલું કર્યા બાદ તેને સરખી રીતે કોરું થવા દો. પછી તેમાં કપળા ગોઠવો ,તેમાથી ભેજની વાંસ દૂર થાય છે.

ન સુકવો…

Dry Your Soaking Wet Hand Wash Only Clothes Faster.w1456

             વરસદમાં અસમાન્ય રીતે કપલા સુકવવા એ મુશ્કેલી જ છે ત્યારે જ્યારે પણ કપળા ધોઈએ ત્યારે તેને સંપૂર્ણ નિતર્યા બાદ જ ખુલા કરી સુકવો અને તેને સતત હવા મળી રહે તેવી જગ્યાએ સુકવવા જોઈએ.

કીમતી કપળાને ભેજથી બચાવો…

Comforters            કબાટમાં રાખેલા મોંઘા અને કીમતી કપળાને ભેજથી બચાવવા માટે તેને પ્લાસ્ટિકના કવરમાં રાખો, જેનાથી તે કબતના ટચમાં નહીં આવે અને ભેજ ન લાગવાથી ખરાબ પણ નહીં થાય.

ભીના કપળા…

8639868            ખાસ ધ્યાન એ બાબતનું રાખવું કે બીના અથવા તો ભેજ  વાળા કપળા ક્યારેય કબાટમાં ન મૂકો. તેનાથી કપળામાં વધુ વાંસ પ્રસરે છે.

ફિનાઇલની ગોળી…
            આમ તો એ દરેકને ધ્યાનમાં જ હોય છે કે ફિનાઇલની ગોળી કબાટમાં રાખવી જોઈએ પરંતુ જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે કસ કબાટમાં રાખવી જોઈએ કારણકે તેને કબાટમાં રાખવાથી કાપવાની વાંસ પણ દૂર થાય છે અને ભેજથી થતાં બેક્ટેરિયા પણ દૂર થાય છે.

બેકિંગ સોળા..

6Waystousebakingsodawithlaundry            કપળાને જ્યારે ધોવો છો ત્યારે તેમાં થોડા બેકિંગ સોળા નાખવાથીપણ કપળા માઠી આવતી વાંસ દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.