Abtak Media Google News

સામાન્ય રીતે ઓટો રીક્ષામાં પેસેન્જર બેસતા હોય છે પરંતુ અહી વાત જુદી છે. ઓટો રીક્ષાના સહારે મોટર સાયકલ ચાલી રહ્યું છે. રસ્તા પર અધ વચ્ચે જ ‘પેટ્રોલ ખલાસ’ થઈ જતા બાઈક સવારે રીક્ષાનો સહારો લેવો પડયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.